અરજી: નાણાકીય સેવાઓની ચકાસણી

સૂચનાઓ:

આ ફોર્મનો હેતુ ભારતમાં નાણાકીય સેવાઓના જાહેરાતકારો માટે Google (ગૂગલ)ની નીતિને ટેકો આપવાનો છે.

  1. જો તમે એક અધિકૃત પ્રતિનિધિ હો (જેમ કે માર્કેટિંગ એજન્સી અથવા સબસિડરી) જે તમારા લાઇસન્સધારક ક્લાયન્ટ કે પેરેંટ કંપની વતી Google Ads ID ધરાવે તો, કૃપા કરી તમારી પોતાની માહિતી આપશો નહિ, અને તેને બદલે અરજી કરતી વખતે તમારા ક્લાયન્ટ કે પેરેંટ કંપનીની માહિતી આપો.
  2. એક વખત તમે આ ફોર્મ ભરો એટલે તમને એક મંજૂરીનો ઇમેલ મળશે (જે Google માં પણ કૉપી કરવામાં આવશે).
  3. મંજૂરી ઇમેઇલમાં તમારી અરજી માટે વિશિષ્ટ કોડ (તમારો “G2 કોડ”) સામેલ હશે. કૃપા કરી તમારો G2 કોડ સેવ કરો અને તેને ગુપ્ત રાખો.
  4. 5 દિવસમાં, તમને તમારી અરજીની સ્થિતિના સંબંધમાં G2 તરફથી અધિસૂચના (દા.ત., મંજૂર થઈ, નકારવામાં આવી) મળવી જોઇએ.
  5. જો મંજૂર કરવામાં આવે તો, તમારે Google પર પરત આવવું રહ્યું અને તેઓના ફોર્મમાં તમારો G2 કોડ જણાવવો, તેની સાથે નીચે આપેલી તેના જેવી સરખી માહિતી પણ પૂરી પાડવી.
* જરૂરી ફીલ્ડ્સ
જો તમને તમારો G2 કોડ યાદ ન હોય તો, કૃપા કરી G2 સપોર્ટ ટીમને ઇમેલ મોકલો.
750 અક્ષરોની મર્યાદા

તમારી પાછલી અરજી માંથી તૈયાર કરાયેલ ડેટા સાથે ફરીથી અરજી કરો. તમારી ઓળખ ચકાસવા માટે, તમારા છેલ્લા સબમિશનમાં દાખલ કરેલ ઇમેઇલ પર તમને એક ચકાસણી કોડ મોકલવામાં આવશે.

ખાલી ફોર્મ સાથે ફરીથી અરજી કરો.

કોડ નથી મળ્યો?
તમારા છેલ્લા સબમિશનમાં દાખલ કરેલ ઇમેઇલ પર કોડ મોકલવામાં આવ્યો છે. જો તમને વેરિફિકેશન કોડ ધરાવતો ઈમેલ મળ્યો ન હોય, તો કૃપા કરીને G2 સપોર્ટ ટીમનો સંપર્ક કરો
અસ્વીકૃતિ: તમારે નીચે દાખલ કરેલી બધી માહિતી અક્ષરશ: સચોટ હોવાની ખાતરી કરવી રહી. તમે Google ને પૂરી પાડેલ સાથે આમાંની કોઈ પણ માહિતી બરાબર મળતી ન આવે, અથવા તમે ભારતીય નિયમનકારોને પૂરી પાડેલી માહિતી સાથે મળતી ન આવે તો, તમે સારો એવો વિલંબ અનુભવી શકો અને/અથવા તમારી અરજી નકારવામાં આવી શકે.

તમે કયા વર્ગની નાણાકીય સેવાઓ પૂરી પાડો છો તે કૃપા કરીને દર્શાવો (લાગુ પડતા બધાં વિકલ્પો પર ચોકડી કરો): *


મારા ધંધાને RBI દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું છે, નોંધણી અથવા અધિકૃત કરવામાં આવેલ છે અને તેને નીચેની રજિસ્ટ્રીમાં શોધી શકાશે (અગત્યની સૂચના: કૃપા કરી તમારા ધંધા વિશે સૌથી વધુ માહિતી પૂરી પાડતી રજિસ્ટ્રી પસંદ કરો).

PFRDA ની વેબસાઇટ પર નીચેની રજિસ્ટ્રીમાં મારો ધંધો યાદીબદ્ધ છે.

NPCI ની વેબસાઇટ પર નીચેની રજિસ્ટ્રીમાં મારો ધંધો યાદીબદ્ધ છે.

કૃપા કરી દર્શાવો કે નીચેમાંથી કઈ મુક્તિઓ તમારા ધંધાને લાગુ પડતી હોવાનું તમે માનો છો. કૃપા કરીને નોંધો: પસંદ કરેલ રાહત (એક્ઝેમ્પશન) માટે તમે લાયક છો તેની પુષ્ટિ કરવા માટે તમને દસ્તાવેજો પૂરા પાડવા માટે કહેવામાં આવી શકે છે

તમારા ધંધાના મોડલને શ્રેષ્ઠ રીતે વર્ણવતા ખાનામાં કૃપા કરી ચોકડી કરો:

કૃપા કરીને નોંધો: (1) તમારે તમારી વેબસાઇટ પર તમારા તમામ નિયમને આધીન પ્રથમ પક્ષ નાણાકીય સેવાઓ પ્રદાતા(ઓ)ની સરળતાથી શોધી શકાય તેવી યોગ્ય સાર્વજનિક સ્પષ્ટતા પૂરી પાડવાની આવશ્યકતા હશે. તમારે તમારા નિયમને આધીન પ્રથમ પક્ષ નાણાકીય સેવાઓ પ્રદાતાઓમાંથી એકની નિયમનકારી વિગતો પૂરી પાડવાની આવશ્યકતા હશે.

નૉન-FS બિઝનેસ મોડલ નિયમને આધીન 1P FS ઍડ-ઑન
ઓટો ડીલરશિપ કાર ફાઇનાન્સિંગ, ઓટો લીઝ, ઓટો ઇન્શ્યોરન્સ
ઓટો ડીલરશિપ માર્કેટપ્લેસ કાર ફાઇનાન્સિંગ, ઓટો લીઝ, ઓટો ઇન્શ્યોરન્સ
ઑનલાઇન ટ્રાવેલ એજન્ટ્સ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
છૂટક હમણાં ખરીદો પછીથી ચુકવણી કરો

કૃપા કરી Google Ads પર તમે જે ધંધાનો પ્રચાર કરી રહ્યાં છો તે અને જેઓ નાણાકીય સેવાઓ મેળવવા માંગતા હોવાનું જણાય એવા વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવવા પાછળના તમારા તર્ક વિશે સંક્ષિપ્ત વર્ણન કરો. જો તમને Google તરફથી એમ જણાવતો સંદેશ મળે કે આર્થિક સેવાઓની જાહેરાતની જરૂરિયાતો તમને લાગુ પડે છે, પરંતુ તમે ન માનતા હો કે તમે નાણાકીય સેવાઓના વપરાશકર્તાઓને લક્ષ્યાંકિત કરી રહ્યા છો તો, કૃપા કરી તે નીચે દર્શાવો. *

જો તમને લાઇસન્સ લેવામાંથી છૂટ અપાઈ હોય અથવા તમે નિયંત્રક પાસેથી કોઈ ખાસ મંજૂરી અથવા પરમિટ ધરાવતા હો, તો તમે અહીં 2 જેટલા દસ્તાવેજ અપલોડ કરી શકો છો.

તમારા વ્યવસાય બાબતે તમે અહીં કોઈ વધારાની નોંધ દાખલ કરી શકો છો. જો તમે દસ્તાવેજ અપલોડ કર્યો હોય, તો કૃપા કરીને દસ્તાવેજનું ટૂંકું વર્ણન પૂરું પાડો. *

કૃપા કરી તમારું Google Ads ગ્રાહક આઇડી જણાવો *
કૃપા કરી તમે આ યોગ્ય રીતે ટાઇપ કરતા હોવાની ખાતરી કરો. અરજી દીઠ માત્ર એક Google Ads કસ્ટમર આઈડીની છૂટ છે. કોઈ પણ ભૂલો થાય તો અરજી નકારવામાં આવશે.
ડૅશ લખશો નહિ. મેનેજર અકાઉન્ટ્સ (અકાઉન્ટ્સ કે જે તમને એકથી વધુ અકાઉન્ટનું નિયમન કરવામાં મદદ કરે છે) લાયક ગણાશે નહિ; પ્રત્યેક બાળકનું અકાઉન્ટ અલગથી સુપરત કરવાનું રહેશે. તમારું Google Ads ગ્રાહક આઇડી શોધવામાં સહાયતા માટે અહીં ક્લિક કરો.

10 આંકડા, કોઈ ડેશ નહીં, દા.ત. 1234567890

કૃપા કરી અરજદાર સાથે તમારો સંબંધ વર્ણવો અને G2 કઈ રીતે પ્રેસ વિજ્ઞપ્તિ, વેબસાઇટ લિંક્સ, ધંધાકીય માહિતીની સાઇટ્સ, વગેરે સહિત, જોડાણ ચકાસી શકે છે તે વર્ણવો.

વપરાશકર્તા સંપર્કમાં આવે તે ધંધાનું નામ / DBA

કૃપા કરી તમારા નોંધાયેલા ધંધાનું નામ આપો *
નોંધ: જો તમે ભારતીય નિયમનકારી સંસ્થા સાથે તમારા લાઇસન્સ/રજિસ્ટ્રેશનના આધારે G2 ચકાસણી ઇચ્છતા હો તો કૃપા કરી ખાતરી કરો કે તમે રજિસ્ટ્રીમાં તેના જેવી સમાન જોડણી જણાવો છો. જો તમારું ધંધાકીય નામ Google સાથેના તમારા ચકાસેલા નામ સાથે મળતું ન હોય તો તમે તમારી અરજીમાં ભારે વિલંબ અથવા અરજી નકારાવાનું અનુભવી શકો છો.

કૃપા કરી તમારા ધંધાનું આખું સરનામું પૂરું પાડો. *
નોંધ: જો તમે ભારતીય નિયમનકારી તંત્ર સાથે તમારા લાઇસન્સ/રજિસ્ટ્રેશનના આધારે G2 ચકાસણી માંગી રહ્યા હો તો આ અરજદારના લાઇસન્સ લેવાની/રજિસ્ટ્રેશન સાથે જોડાયેલ સરનામા સાથે મળતું આવે તે અનિવાર્ય છે.

કૃપા કરી તમારા ધંધાનો ફોન નંબર પૂરો પાડો. *
નોંધ: જો તમે ભારતીય નિયમનકારી તંત્ર સાથે તમારા લાઇસન્સ/રજિસ્ટ્રેશનના આધારે G2 ચકાસણી માંગી રહ્યા હો તો આ અરજદારના લાઇસન્સ લેવાના/રજિસ્ટ્રેશન સાથે જોડાયેલ ફોન નંબર સાથે મળતું આવે તે અનિવાર્ય છે.

કૃપા કરી તમારી કંપનીનો CIN/FCRN/LLPIN/FLLPIN પૂરો પાડો. *
નોંધ : આ માહિતી કૉર્પોરેટ બાબતોના મંત્રાલયના ડેટાબેઝમાં અરજદાર સાથે સંબંધિત કંપનીના CIN/FCRN/LLPIN/FLLPIN સાથે મળતી આવવી જરૂરી છે.

કૃપા કરી તમારો ધંધો જ્યાં સ્થિત હોય તે દેશનું નામ જણાવો. *

કૃપા કરીને એવા ડોમેઇન નામોની સંપૂર્ણ સૂચિ પ્રદાન કરો કે જેના પર તમારી જાહેરાતો વપરાશકર્તાઓને મોકલાશે, જેમાં તમારા ઍપ સ્ટોર અથવા ગૂગલ પ્લે ઍપ્લિકેશન્સ, યૂટ્યૂબ ચેનલ્સ અથવા સમાન લિંક્સની કોઈપણ સીધી લિંક્સનો સમાવેશ થાય છે. કૃપા કરી અલ્પવિરામોનો ઉપયોગ કરીને ડોમેઇન નામોની તમારી યાદીને અલગ પાડો. *
મહત્ત્વપૂર્ણ: આ માત્ર એવાં ડોમેઇન હશે જેમાં તમને જાહેરાત કરવાની છૂટ છે. ખાતરી કરો કે તમે પૂરેપૂરી યાદી આપો. બધા ડોમેઇન સક્રિય, સાર્વજનિક રૂપે ઉપલબ્ધ હોવા જોઈએ અને જે વ્યવસાયના નામ માટે અરજી કરવામાં આવે છે તેની સાથે સ્પષ્ટ રીતે જોડાયેલા હોવા જોઈએ. (જો તમે પછીના કોઈ સમય માટે આ ફૉર્મ રજૂ કરી રહ્યા હો તો કૃપા કરી જાણો કે તમે અહીં પૂરા પાડેલા ડોમેઇન્સ અગાઉ રજૂ કરેલા બધાં ડોમેઇન્સને બદલશે).

જો તમારાં એક કે વધુ ડોમેઇન નામ(મો) રેગ્યુલેટર રજિસ્ટ્રીમાં સમાવેલ હોય તો, પછી કૃપા કરી તે ડોમેઇન નામ(મો)ની યાદી અહીં જણાવો. જો તમે એકથી વધુ ડોમેઇન નામની યાદી બનાવો તો, કૃપા કરી અલ્પવિરામોનો ઉપયોગ કરીને તમારી યાદીને અલગ પાડો. જો રેગ્યુલેટર રજિસ્ટ્રી પર તમારું ડોમેઇન નામ ન સમાવ્યું હોય તો, કૃપા કરી નીચેની ફીલ્ડ ખાલી છોડી દો.
અગત્યનું: જ્યાં એમ કરવું શક્ય હોય ત્યાં અમે તમને ખાસ આગ્રહ કરીએ છીએ કે તમે તમારી રજિસ્ટ્રી ઍન્ટ્રીમાં ડોમેઇન નામ ઉમેરો અને ખાતરી કરો કે તે ડોમેઇન પરના ઇમેલ ઍડ્રેસનો તમારી પાસે ઍક્સેસ હોય. આ ન હોવાના કારણે ભવિષ્યમાં જાહેરાતમાં ખલેલ પડી શકે છે.

કૃપા કરી તમારો સંપર્ક કરી શકાય તેવું ઇમેલ ઍડ્રેસ જણાવો. *

જો નિયમિત રજિસ્ટ્રીમાં તમારું ડોમેઇન નામ યાદીબદ્ધ હોય તો, કૃપા કરી તે ડોમેઇન નામનો ઉપયોગ કરતું ઇમેલ ઍડ્રેસ પૂરું પાડો.
નોંધ: યોગ્ય ઇમેલ ઍડ્રેસ પૂરું પાડવામાં નિષ્ફળ જવાથી ચકાસવાની પ્રક્રિયા નિષ્ફળ જઈ શકે. વિલંબ ટાળવા માટે અમે ભારપૂર્વક એવું પણ સૂચવીએ છીએ કે તમે ખાતરી કરો કે આ ઇમેલ ઍડ્રેસ તમારા Google Ads એકાઉન્ટમાં ઉમેરવામાં આવે.

વૉરન્ટી *
હું, અરજદાર, આ સાથે આજે અને અવિરત ધોરણે ખાતરી આપું છું અને મંજૂર કરું છું કે અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલી માહિતી અને/અથવા દસ્તાવેજો સાચા અને ખરા છે તથા સ્થાનિક કાયદાઓ અને નિયમનકારી જરૂરિયાતોનું પાલન કરે છે.

નિયમો અને શરતો *
હું સ્વીકારું છું કે મેં G2 નાણાંકીય સેવાઓ ચકાસણી નિયમો અને શરતો વાંચી અને સમજી છે અને આ સાથે તેમાં દર્શાવેલી બધી જવાબદારીઓનું પાલન કરવા સંમત થઉ છું.

ગોપનીયતા *
હું સ્વીકારું છું કે મેં G2 નાણાંકીય સેવાઓની ચકાસણીની ગોપનીયતા નીતિ વાંચી અને સમજી છે અને આ સાથે તેમાં વર્ણવેલા અંગત ડેટાનો સંગ્રહ અને ઉપયોગ માટે સંમતિ આપું છું.